આપ સૌ નું મારા આ નવા બ્લોગ પર સ્વાગત છે. મારા સહ કર્મચારી મિત્ર શ્રી પી.સી.મહેતા અને પી.સી.તલવાડી તથા જી.એમ.ઠાકોર ની પ્રેરણા થી મારી શાળા શ્રી ચંદ્રાવતી પ્રાથમિક શાળા નો બ્લોગ શરૂ કરેલ છે. જે શિક્ષણ ક્ષેત્રે રસ ધરાવતા મિત્રોને સહભાગી થવા સૌ ને મારૂ નિમંત્રણ છે.
શ્રી ભરતસિંહ. કે. ચૌહાણ
ઉ.શિક્ષક
શ્રી ચંદ્રાવતી પ્રાથમિક શાળા
તા-સિધ્ધપુર .જી-પાટણ
email-bkrajaput@gmail.combbbbbbbbbbkrajaput@gmail.comkrajaput@gmail.com